Welcome to Shilpan onyx

Theater

₹ 00/ 00

Select Day
Select Time
Movie Name
number of persons
Note :

Rules of Theater

1: સમય: મંગળવાર: 09:00 – 12:00 (રાત્રે)

          બુધવાર: 03:00 – 06:00 (બપોરે)

          શનિવાર: : 09:00 – 12:00 (રાત્રે)

          રવિવાર: 03:00 – 06:00 (બપોરે) નો રહેશે
.
2: થિયેટર માં વહેલા તે પહેલા ના ધોરણે સીટ માં બેસવાનું રહેશે અને બૂટ ચપ્પલ બહાર ઉતારીને જ દાખલ થવાનું છે.
3: જે ફિલ્મની પ્રિન્ટ હશે તે જ બતાવવામાં આવશે.
4: કોઈ મેમ્બેર પાસે સારા ફિલ્મની બ્લુ-રે સીડી હોઈ તો તેને ઉપરના ટાઇમ પ્રમાણે બધાને અનુકુળ હશે તો જ શો ગોઠવવામાં આવશે.
5: થિયેટર ની અંદર પાન, ફાકી, ગુટખા, ડ્રીન્કીંગ અને સ્મોકિંગ ની સખ્ત મનાઈ છે.
6: શો દરમિયાન 15 મેમ્બર થી ઓછા મેમ્બર હશે તો થિયેટરનો શો કેન્સલ કરવામાં આવશે.
7: થિયેટર માં કોઈ ટેકનીકલ પ્રોબ્લેમ હશે તો શો કેન્સલ કરવામાં આવશે.