Welcome to Shilpan onyx

Swimming Pool

Rules of Swimming Pool

1: સમય: સવારે 06:00 – 08:00 પુરૂસ માટે

          સાંજે 04:00 – 06:00 મહિલા માટે


2: 12 વર્ષ થી નાની ઉમર ના બાળકોને સ્વીમીંગ પુલ માં નાવાની મનાઈ છે છતાં તેમના પરેન્ટસ સાથે પોતાની જવાબદારી થી નહિ શકશે.
3: સ્વીમીંગ પુલ માં જતા પેહલા બાથરૂમ શાવર લેવો ફરજીયાત છે.
4: સ્વીમીંગ પુલ માં નાહવા માટે સ્વીમીંગ કોસ્ચ્યુમ પહેરવું ફરજીયાત છે.
5: ફિલ્ટર પ્લાન્ટ તથા પૂલ ના મેન્ટેનન્સ સમયે સ્વીમીંગ પૂલ બંધ રહેશે.
6: સ્વીમીંગ પુલ માં નાહતી વખતે કોઈપણ જાતનું એકસીડન્ટ ન થાય તે માટે સ્વીમીંગ સેફટી જેકેટ પહેરવું ફરજીયાત છે.
7: Shilpan Onyx ના તમામ ફ્લેટ હોલ્ડર તેમજ તેમના ગેસ્ટ ના નાના બાળકો તેમજ મોટા બાળકો સ્વીમીંગ પુલ પાસે ભૂલમાં જાય અને કોઈપણ પ્રકારનું એકસીડન્ટ થાય તો તેમની જવાબદારી જે તે ફ્લેટ હોલ્ડરની રહેશે.
8: સ્વીમીંગ પુલ માં નાહવા માટે ડાઈવિંગની સખ્ત મનાય છે