Welcome to Shilpan onyx

Services

Pick a Service

Guest Room

Multi-Purpose Hall

Theater

Comman Parking

Gym

Game Zone

Common Rules

1: આપને બિલ્ડર્સે એલોટ કરેલ પાર્કિંગ લેઆઉટ મુજબ પાર્કિંગની જગ્યાએ જ પાર્કિંગ કરવાનું રહેશે. બીજાના પાર્કિંગમાં પાર્કિંગ કારસો તો એક દિવસ ના 100/- રૂપિયા દંડ આપવાનો રહેશે
2: કેમ્પસ, કોમન પેસેજ અને પાર્કિંગ માં કોઈપણ જાતનો કચરો નાખવો નહિ.
3: કોમન પાર્કિંગ માં વાસ્તુનું કે પ્રસંગો મુજબ જમણવાર કરવાનું હોઈ તો તેમનું અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી તેમનો સફાઈ ચાર્જ ભરવાનો રહેશે.
4: કોમન પાર્કિંગ માં જમણવારનો સફાઈ ચાર્જ 500 મેમ્બર સુધી નો ચાર્જ 2500/- રૂપિયા એડવાન્સ ચૂકવવાનો છે.
5: હળવા અને કાર્ટૂન પેકિંગ સમાન લીફ્ટ માં લઇ જઈ શકાશે. આ સિવાય કોઈપણ માલ-સમાન લીફ્ટ માં ચડાવતા પકડાશે તો તેને રૂપિયા 1000/- નો દંડ લેવામાં આવશે.
6: ફ્લેટ ભાડે કે અન્યને વપરાશ માટે દેતા પહેલા સોસાયટીની મંજુરી લેવી ફરજીયાત છે. ભાડે કે વપરાશ માટે દેતા પહેલા ફ્લેટ નું અગ્રીમેન્ટ કરીને સોસાયટીને આપવું ફરજીયાત છે. તેમજ દરમહિના ના રૂપિયા 1000/- લેખે 6 મહિના નું મેન્ટેનસનો અડ્વાન્સ ચેકફ્લેટ ભાડે કે વપરાશ માટે રાખનારે આપવાનો રહેશે.
7: ફ્લેટ હોલ્ડરે પોતાનો ફ્લેટ વેચતા પહેલા લેખિતમાં સોસાયટીને ખરીદનાર ના નામ સાથેની અરજી કરવાની છે. જયારે સોસાયટીની કારોબારી લેખિતમાં મંજુરી આપે ત્યારબાદ ટ્રાન્સફર ફી પેટે રૂપિયા 1,50,000/- નો ચેક સોસાયટીમાં જમા કરાવી NOC લેવું ફરજીયાત છે ત્યારબાદ નવા ફ્લેટ ખરીદનાર સોસાયટી મેમ્બર ગણાશે.
8: સોસાયટીના સફાઈ, સિક્યુરીટીસ્ટાફના માનસ સાથે યોગ્ય વાણી વર્તન કરવું અને તેમને તેમની ફરજમાં સહયોગ આપવો.
9: સોસાયટી વિશે કોઈ સુચના કે ઉચિત માર્ગદર્શન અને ફરિયાદ કે કમ્પ્લેન આપવાની હોય તો લેખિતમાં આપવાની રહેશે.
10: બિલ્ડીંગ ની બહારની સાઈડમાં એલીવેસનને નુકસાનથાય તેવો કોઈ ફેરફાર કરવાની મનાઈ છે.
11: ઇલેક્ટ્રિક પેનલમાં સોસાયટીની મંજુરી વગર તમારા ઈલેક્ટ્રીકલ પાસેથી કોઈ ફેરફાર કરવો નહિ.
12: એરટેલ TV ચેનલ અને ઈન્ટરનેટ માટે સોસાયટીએ નક્કી કરેલ મુજબ કનેક્સન લેવાનું રહેશે.
13: ફૂલછોડ કે ગાર્ડનમાં કોઈ નુકસાન કરવું નહિ.