Welcome to Shilpan onyx

Multi-Purpose Hall

Rules of Multi-Purpose Hall

1: મલ્ટીપરપઝ હોલ નું એક દિવસ નું ભાડુ RS 5000/- રહેશે. મલ્ટીપરપઝ હોલ 2 દિવસ થી વધુ સમય માટે બૂક કરાવી સકસે નહિ.
2: મલ્ટીપરપઝ હોલ વાપરવાનો સમય સવારે 06:00 વાગ્યાથી રાત્રીના 11:00 વાગ્યા સુધી રહેશે.
3: મલ્ટીપરપઝ હોલની અંદર જમવાની તથા નાસ્તાની સખ્ત મનાઈ છે.
4: મલ્ટીપરપઝ હોલની અંદર પાણી, ઠંડાપીણા અને આઈસ્ક્રીમ સિવાયની કોઈપણ જાતનું ફૂડ, નાસ્તો કરવાની, લઇ જવાની કે તૈયાર કરવાની સખ્ત મનાઈ છે.
5: મલ્ટીપરપઝ હોલ માં ડેકોરેશન અને કોઈ પણ પ્રકાર ના શુશોભન કરવાની સખ્ત મનાઈ છે.
6: કોઈપણ પ્રકારની ઉજવણીમાં ફટાકડા, આગ લાગે , માનવ દેહને નુકશાન-ઈજા થાય તેવી કોઈપણ ચીજ વસ્તુઓનો ઉપયોગ કવાની સખ્ત મનાઈ છે. તેમજ આલ્કોહોલ, સ્મોકિંગ, અને DJ પાર્ટીની સખ્ત મનાઈ છે.