Welcome to Shilpan onyx

Gym

Rules of GYM

1: GYM માં એક બેચ નો સમય 1 કલાક નો રહેશે.
2: GYM માં એક મહિનાનો ચાર્જ RS 100/- રહેશે.
3: GYM નો સમય પુરુષ માટે સવારે 06:00 – 07:00 અને સાંજે 08:00 – 09:00 રહેશે.
4: GYM નો સમય મહિલા માટે સવારે 08:00 -09:00 અને સાંજે 04:00 - 06:00 રહેશે.
5: GYM માં ભંગ-તોડ ની નુકસાની જેતે કરનાર વ્યક્તિએ સ્વ ખર્ચે ભોગવવાની રહેશે.