Welcome to Shilpan onyx

Guest Rooms

Rules of Guest Room

1: ગેસ્ટ રૂમ નું એક દિવસ નું ભાડુ RS 750/- રહેશે. આઈડી પ્રૂફ સાથે ફક્ત ફેમીલી માટેજ વાપરી શકાશે. ગેસ્ટ રૂમ 2 દિવસથી વધુ બુકિંગ કરાવી શકાશે નહિ.
2: ગેસ્ટ રૂમ નો ચેક ઇન ટાઇમ બપોરે 12:30 અને ચેક આઉટ ટાઇમ સવારે 10:00 રહેશે.
3: ગેસ્ટ રૂમ માં 2 એડલ્ટ અને 2 ચાઈલ્ડ રહી શકશે.
4: આલ્કોહોલ અને ગેમ્બલિંગ વગેરે ની સખ્ત મનાઈ છે.
5: ગેસ્ટ રૂમ માં આપવામાં આવેલી ફેસેલીટી માં કોઈ પણ નુકસાની થાય તો તે ફ્લેટ હોલ્ડરે ભોગવવાની રહેશે.