Welcome to Shilpan onyx

Game Zone

Rules of Childran Game Zone

1: સમય: સોમવાર થી શનિવાર સાંજે 04:00 થી 08:00 રહેશે.
2: રવિવારે સવારે 09:00 થી 12:00 અને સાંજે 04:00 થી 08:00 રહેશે.
3: દરેક gameનું ટોકન લેવું ફરજીયાત રહેશે તથા ટોકન ચાર્જ રૂપિયા 5/- રહેશે.
4: ચિલ્ડ્રન Gamezoneમાં 12વર્ષ થી ઓછી ઉમરના બાળકોને જ રમવા માટે પ્રવેશ છે.
5: કોઈપણ બાળકથી Gamezoneમાં કોઈપણ નુકશાન થશે તો તેમના પરેન્ટ્સે ભોગવવાની રહેશે.

Rules of Game Zone

1: સમય: સોમવાર થી શનિવાર સાંજે 06:00 થી 10:00 અને રવિવારે સવારે 09:00 થી 12:00 અને સાંજે 06:00 થી 10:00 રહેશે.
2: કોઈપણ એક game એક કલાકથી વધારે અને અક્વાથી વધારે વખત રમી શકાશે નહિ.
3: Gamezoneમાં એક દિવસ ના એક કલાક મુજબ એક મહિનાની મેમ્બરશીપ ચાર્જ રૂપિયા 200/- રહેશે.
4: Gamezoneમાં મેમ્બરશીપ લેનાર વ્યક્તિજ game રમી શકશે.
5: Gamezoneમાં કોઈપણ જાતની નુકસાની થશે તો જે તે મેમ્બરે ભોગવવાની રહેશે.